જો $a=5+2 \sqrt{6}$ અને $b=\frac{1}{a},$ હોય તો $a^{2}+b^{2} $ ની કિંમત શું થશે ?
$48$
$98$
$32$
$108$
સાદું રૂપ આપો : $(256)$ $^{-\left(4^{\frac{-3}{2}}\right)}$
$0.7 \overline{39}$ ને $\frac{P}{q} ;$ સ્વરૂપમાં દર્શાવો, જ્યાં $p$ તથા $q$ પૂર્ણાક છે તથા $q \neq 0$
$0 . \overline{83}$ ને $\frac{p}{q} ;$ સ્વરૂપમાં દર્શાવો, જ્યાં $p$ તથા $q$ પૂર્ણાક છે તથા $q \neq 0$
પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે નીચેના વિધાનોમાં ખાલી જગ્યા પૂરો (ફક્ત અંતિમ જવાબ)
$(729)^{\frac{1}{3}}=\ldots \ldots$
$5 \sqrt{3}$ નો $4 \sqrt{12}$ સાથે ગુણાકાર કરો.