સ્પર્ધા માટે કર્યું વિધાન ખોટુ છે.
સ્પર્ધા માટે સ્ત્રોત મર્યાદિત હોવી આવશ્યક નથી.
સ્પર્ધાત્મક જાતિ એ તેઓના સહ-અસ્તિત્વને ઉત્તેજે તેવી ક્રિયાવિધિ દર્શાવે છે.
$connel's$ નું પ્રાયોગિક વિસ્તાર એ સ્પર્ધાત્મક મુક્તિનું ઉદાહરણ છે.
ફકત નજીકની સંગત જાતિઓ સ્પર્ધા દર્શાવે છે.
જુદીજુદી જાતિઓના બે સજીવો વચ્ચેના આંતરક્રિયા જે બંને માટે ફાયદાકારક છે પરંતુ ફરજિયાત નથી કરણ કે તેઓ એકબીજા વગર રહી શકે છે તેને $......$ કહે છે.
નીચેનામાંથી પરરોહી વનસ્પતિને ઓળખો.
ઓર્કિડ કીટકની માદાને મળતું આવે છે. આથી તે પરાગનયન શક્ય બને છે. આ ઘટનાને શું કહે છે?
નીચેનામાંથી કયુ સાચા અર્થમાં પરજીવી તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે?
કૃષિજંતુના નિયંત્રણમાં અપનાવવામાં આવેલ જૈવિક નિયંત્રણ પદ્વતિઓ કોનું ઉદાહરણ છે ?