નીચેનામાંથી કયુ સાચા અર્થમાં પરજીવી તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે?

  • A

    માદા એનોફીલસ કરડે છે અને મનુષ્યમાંથી રુધિર ચુસે છે.

  • B

    ગર્ભાશયની અંદર ઉત્પન્ન થયેલો માનવ ભ્રૂણ માતામાંથી પોષણ મેળવે છે.

  • C

    માથાની જૂ માનવ શિરોવલ્ક પર વસવાટ કરે છે અને મનુષ્ય વાળ પર ઇંડા પણ મૂકે છે.

  • D

    કોયલ તેના ઇંડા કાગડાના મળામાં મૂકે છે.

Similar Questions

ઓર્કિડ કીટકની માદાને મળતું આવે છે. આથી તે પરાગનયન શક્ય બને છે. આ ઘટનાને શું કહે છે?

  • [AIPMT 1998]

નીચેનામાંથી સહભોજીતાનાં ઉદાહરણ માટે સાચુ જૂથ શોધો :

$(a)$ ધાંસ ચરતાં ઢોર અને બગલો

$(b)$ બાર્નેકલ્સ બાલાનસ અને બાર્નેકલ્સ અથામાલસ

$(c)$ ગેલાયેગોસ ટાપુ પરની બકરીઓ અને એબિંગડન કાચબો

$(d)$ વ્હેલની પાછળનાં ભાગમાં રહેલાં બાર્નેકલ્સ

$1920$ની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયામાં લાવવામાં આવેલ ફાફડાથોરે ત્યાં લાખો હેકટર પ્રક્ષેત્રમાં ઝડપથી ફેલાઈને તબાહી મચાવેલી છેવટે, તેનું નિયંત્રણ કોના દ્વારા કરવામાં આવ્યું ?

 નીચેનામાંથી કયાં સંબંધને નકારાત્મક સંબંધ તરીકે ન વર્ણવી શકાય ?

બે ભિન્ન જાતિઓ લાંબા સમય સુધી એક જ જીવન પદ્ધતિમાં (નિવાસસ્થાનમાં) જીવી શકે નહીં. આ નિયમ શું છે?

  • [AIPMT 2002]