નીચેનામાંથી પરરોહી વનસ્પતિને ઓળખો.
ઓર્કિડ
અમરવેલ
વાંદો
તમામ
બાહ્ય પરોપજીવીઓ અને અંતઃપરોપજીવીઓ યોગ્ય ઉદાહરણ આપી સમજાવો.
પરસ્પર લાભદાયી જોડાણ બંને સજીવોની જીવિતતા માટે હોય તેને શું કહે છે?
નીચેની કઈ લાક્ષણીક્તા એ બંને સજીવોમાં થતી આંતરક્રિયાને નુકશાન સ્વરૂપે દર્શાવે છે ?
સહભોજિતા અને સહોપકારિતાના ઉદાહરણો ઓળખો.
$I -$ આંબો અને ઓર્કિડ
$II -$ ફૂગ અને લીલ કે સાયનોબેકેટેરિયા
$III -$ ફૂગ અને ઉચ્ચકક્ષાની વનસ્પતિઓના મૂળ
$IV -$ વ્હેલ અને બાર્નેક્લ્સ
$V -$ સમુદ્રફૂલ અને કલોવન માછલી
$VI -$ વનસ્પતિ અને બીજવિકિરકો
$VII -$ વનસ્પતિ અને પરાગવાહકો
$VIII -$ બગલાં અને ચારણ કરતાં પશુઓ
સહભોજિતા $\quad$ $\quad$ સહોપકારિતા