નીચેનામાંથી શું મોટાભાગની એકદળીમાં ગેરહાજર હોય છે?
અન્નવાહક મૃદુતક
જલવાહિનીકી
જલવાહક
જલવાહક મૃદુતક
જલવાહક પેશી મીશ્રણ છે.
કઈ પેશી પાણીના અભાવમાં વધુ વિકાસ પામે છે?
નીચે આપેલ રચનામાંથી કેટલી રચનાઓ પાણીના વહન સાથે સંકળાય છે ?
જલવાહિનીકી, જલવાહક મૃદુતક,જલવાહક તંતુ, જલવાહિની
સ્થૂલકોણક પેશી વિશે નોંધ લખો.
સાથીકોષો $.........$નું રૂપાંતરણ છે.