કઈ પેશી પાણીના અભાવમાં વધુ વિકાસ પામે છે?
દૃઢોતક પેશી
સ્થૂલકોણક પેશી
મૃદુતક પેશી
વર્ધનશીલ પેશી
સ્થાયી પેશી એટલે શું ? તેના પ્રકારો જણાવો.
બહિરારંભી પ્રાથમિક જલવાહક ક્યાં જોવા મળે ?
અનાવૃત્ત બીજધારી અને ત્રિઅંગીના શર્કરાનું વહન કરતાં ઘટકો કયા છે?
નીચે આપેલ રચનામાંથી કેટલી રચનાઓ પાણીના વહન સાથે સંકળાય છે ?
જલવાહિનીકી, જલવાહક મૃદુતક,જલવાહક તંતુ, જલવાહિની
અસંગત દૂર કરો.