ગર્ભનિરોધની પદ્ધતિ અને તેના કાર્યોના સંદર્ભમાં ખોટી જોડ પસંદ કરો.
ગર્ભનિરોધક સાધન$\quad$ કાર્ય
ગર્ભનિરોધક ગોળી $\quad$ અંડપાત અટકાવે છે.
વંધ્યકરણ $\quad$ જન્યૂજનન અવરોધે છે.
$IUD$$\quad$ ગર્ભસ્થપાન અટકાવે છે.
પ્રાકૃતિક પદ્ધતિ $\quad$ અંડકોષ અને શુક્રકોષનું યુગ્મન અટકાવે છે.
આડઅસર વિહિન ગર્ભનિરોધક પધ્ધતિ કઈ?
આ પદ્ધતિ તથ્ય પર આધારિત છે, જેટલા દિવસો સુધી માતા બાળકને સંપૂર્ણ સ્તનપાન કરાવવાનું ચાલુ રાખે, ત્યાં સુધી ગર્ભધારણની તકો લગભગ શૂન્ય હોય છે.
સહેલી માટે નીચેનાં તમામ વિધાનો સાચાં છે, સીવાય કે :
વૈજ્ઞાનિક કારણો આપો : કુટુંબનિયોજનની કૃત્રિમ પદ્ધતિ વગર પણ ગર્ભધારણ અટકાવી શકાય છે.
$IUDs$ ના કોપર આયન............