સહેલી માટે નીચેનાં તમામ વિધાનો સાચાં છે, સીવાય કે :
માદા માટે નવીન ગર્ભનિરોધક ગોળીએ છે.
નોન -સ્ટીરોઈડલ રચના છે.
અઠવાડિયામાં એક વાર લેવાની ગોળી છે.
ગર્ભાશયમાં શુક્રકોષોનું ધનભક્ષણ અટકાવે છે.
$CuT, LNG -20$ અને $Cu7$ એ કોનાં ઉદાહરણ છે ?
નીચેનામાંથી કઈ ગર્ભનિરોધન માટેની પ્રાકૃતિક પદ્ધતિ નથી.
નીચેનામાંથી કઈ સ્થિતીમાં ફલનથી બચી શકાય
જન્મ નિયંત્રણની રીધમ પદ્ધતિમાં યુગલ ક્યારે સમાગમ ટાળે છે ?
ગર્ભઅવરોધન માટેની અંતઃસ્ત્રાવી પદ્ધતી ની સંભવિત આડઅસર