આડઅસર વિહિન ગર્ભનિરોધક પધ્ધતિ કઈ?
$IUDs$
ભૌતિક ઉપાયો
કુદરતી પદ્ધતિ
વંધ્યીકરણ
$CuT, LNG -20$ અને $Cu7$ એ કોનાં ઉદાહરણ છે ?
અસંગતતા ઓળખો.
પુરુષ નસબંધીના સંદર્ભમાં નીચેનામાંથી શું ખોટું છે ?
શબ્દભેદ આપો : મંદ $\rm {IUD}$ અને કોપર $\rm {IUD}$
પિલ્સ ....... દિવસ રોજ લેવામાં આવે છે. ........ દિવસના અંતરાય બાદ ફરીથી જ્યાં સુધી સ્ત્રી ગર્ભધારણને રોકવા ઈચ્છે છે, ત્યાં સુધી આ જ પદ્ધતિને પુનરાવર્તિત કરવામાં આવે છે.