સૂર્યનું તાપમાન નક્કી કરવામાં નીચેનામાંથી શું મદદરૂપ થાય છે?

  • A
    કિરચોફનો નિયમ
  • B
    મેક્સવેલ-બોલ્ટ્ઝમેનનો નિયમ
  • C
    પ્લાન્કનો નિયમ
  • D
    સ્ટીફનનો નિયમ

Explore More

Similar Questions

બે પદાર્થો $A$ અને $B$ ના તાપમાન અનુક્રમે $727^{\circ}C$ અને $327^{\circ}C$ છે. તો તેમના ઊર્જા ઉત્સર્જનના દરનો ગુણોત્તર $H_A : H_B$ કેટલો થાય?

Difficult
View Solution

એક કૃષ્ણ પદાર્થ (black body) નું તાપમાન $327^{\circ}C$ થી વધીને $927^{\circ}C$ થાય છે. જો તેની પ્રારંભિક ઉર્જા $2 \ kJ$ હોય,તો તેની અંતિમ ઉર્જા $kJ$ માં કેટલી હશે?

$10^{3} \ K$ તાપમાને રહેલા પદાર્થ દ્વારા એકમ ક્ષેત્રફળ દીઠ અને એકમ સમયમાં ઉત્સર્જાતા વિકિરણનો દર ($J \ m^{-2} \ s^{-1}$ માં) શોધો.

એક કૃષ્ણ પદાર્થ (black body) દ્વારા ઉત્સર્જિત પાવર $P$ છે અને તે $\lambda_0$ તરંગલંબાઈ પર મહત્તમ ઉર્જા ઉત્સર્જિત કરે છે. જો હવે કૃષ્ણ પદાર્થનું તાપમાન બદલવામાં આવે જેથી તે $\frac{3}{4}\lambda_0$ તરંગલંબાઈ પર મહત્તમ ઉર્જા ઉત્સર્જિત કરે,તો તેના દ્વારા ઉત્સર્જિત પાવર $nP$ થાય છે. $n$ નું મૂલ્ય શોધો.

જો સૂર્યનું તાપમાન $T$ થી વધારીને $2T$ કરવામાં આવે અને તેની ત્રિજ્યા $R$ થી વધારીને $2R$ કરવામાં આવે,તો પૃથ્વી પર પ્રાપ્ત થતી વિકિરણ ઉર્જાનો અગાઉની ઉર્જા સાથેનો ગુણોત્તર કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo