એક કૃષ્ણ પદાર્થ (black body) દ્વારા ઉત્સર્જિત પાવર $P$ છે અને તે $\lambda_0$ તરંગલંબાઈ પર મહત્તમ ઉર્જા ઉત્સર્જિત કરે છે. જો હવે કૃષ્ણ પદાર્થનું તાપમાન બદલવામાં આવે જેથી તે $\frac{3}{4}\lambda_0$ તરંગલંબાઈ પર મહત્તમ ઉર્જા ઉત્સર્જિત કરે,તો તેના દ્વારા ઉત્સર્જિત પાવર $nP$ થાય છે. $n$ નું મૂલ્ય શોધો.

  • A
    $\frac{3}{4}$
  • B
    $\frac{4}{3}$
  • C
    $\frac{81}{256}$
  • D
    $\frac{256}{81}$

Explore More

Similar Questions

$T \ K$ જેટલા ઊંચા તાપમાને રહેલી એક કૃષ્ણ પદાર્થ (black body) $E \ W/m^2$ ના દરે ઊર્જાનું ઉત્સર્જન કરે છે. જ્યારે તાપમાન ઘટીને $(T/2) \ K$ થાય,ત્યારે ઉત્સર્જિત ઊર્જા કેટલી હશે?

સૂર્યનું તાપમાન નક્કી કરવામાં નીચેનામાંથી શું મદદરૂપ થાય છે?

$227^o C$ તાપમાને રહેલ એક કૃષ્ણ પદાર્થ $7 \; cal/cm^2 s$ ના દરે ઉષ્માનું ઉત્સર્જન કરે છે. $727^o C$ તાપમાને,સમાન એકમોમાં ઉત્સર્જિત ઉષ્માનો દર કેટલો હશે?

$R$ ત્રિજ્યા અને $T$ તાપમાન ધરાવતા ગોળાકાર કૃષ્ણ પદાર્થ (black body) દ્વારા ઉત્સર્જિત કુલ વિકિરણ પાવર $P$ છે. જો ત્રિજ્યા બમણી કરવામાં આવે અને તાપમાન અડધું કરવામાં આવે,તો વિકિરણ પાવર કેટલો થશે?

એક સંપૂર્ણ કૃષ્ણ પદાર્થ $T_1 \ K$ તાપમાને વિકિરણનું ઉત્સર્જન કરે છે. જો તે આ પાવર કરતા $16$ ગણા પાવરનું ઉત્સર્જન કરે,તો તેનું તાપમાન $T_2 \ K$ કેટલું હોવું જોઈએ ($T_1$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo