વૉલ્ટ શાનો એકમ છે?

  • A

    વિદ્યુતપ્રવાહ

  • B

    અવરોધ

  • C

    વિદ્યુતસ્થિતિમાન

  • D

    પાવર

Similar Questions

ત્રણ સર્વસમાન બલ્બ $B_1, B_2$ અને $B_3$ ને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલા છે. . જ્યારે ત્રણેય બલ્બ પ્રકાશિત થાય ત્યારે એમિટરનું અવલોકન $3\, A$ દર્શાવે છે.

$(i)$ જો બલ્બ $B_1$ ફયુઝ થઈ જાય તો અન્ય બે બલ્બોની પ્રકાશિતતા પર શું અસર થશે ?

$(ii)$ જો બલ્બ $B_2$ ફયૂઝ થઈ જાય તો $A_1, A_2, A_3$ અને $A$ ના અવલોકનમાં અસર થશે ?

$(iii)$ જ્યારે ત્રણેય બલ્બ એકસાથે પ્રકાશિત થાય ત્યારે પરિપથમાં વપરાતો પાવર શોધો. 

દ્રવયની અવરોધકતાનો $SI$ એકમ કયો છે?

$1\, m\,A =\ldots \ldots \ldots\, A$

જેમાં વિદ્યુત ઉપકરણોને યોગ્ય રીતે જોડેલ હોય તેવો વિદ્યુત-પરિપથ (આકૃતિ) ઓળખો : 

કોઈ દ્રવ્યની વિદ્યુત અવરોધતા એટલે શું ? તેનો એકમ શું છે ? વિદ્યુત સુવાહક તારના અવરોધ પર અસર કરતાં પરિબળોનો અભ્યાસ કરવા માટે જરૂરી પ્રયોગનું વર્ણન કરો.