દ્રવયની અવરોધકતાનો $SI$ એકમ કયો છે?
$\Omega$
$\Omega\;m$
$\Omega/m$
$\Omega/V$
એક વિદ્યુત ઉપકરણામાં $4.8\,A$ જેટલો પ્રવાહ પસાર થાય છે, તો તેમાથી દર સેકન્ડે પસાર થતાં ઇલેક્ટ્રોનની સંખ્યા $..........$
એક વિદ્યાર્થીએ ઓહ્મના નિયમને સમજવા માટે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક વિદ્યુત-પરિપથ દોર્યો છે. તેના શિક્ષકે કહ્યું કે, વિદ્યુત-પરિપથમાં સુધારો જરૂરી છે. વિદ્યુત-પરિપથનો અભ્યાસ કરી જરૂરી સુધારા કરી તેને પુનઃ દોરો.
આપેલ ધાતુના તારની વિદ્યુત અવરોધકતા શેના પર આધારિત છે ?
નીચે દર્શાવેલ વિધુતપરિપથનો બિંદુ $A$ અને બિંદુ $B$ વચ્ચે સમતુલ્ય અવરોધ કેટલો થાય?
શુદ્ધ પાણી એ વિદ્યુત માટે $\dots$તરીકે વર્તે છે.