ત્રણ સર્વસમાન બલ્બ $B_1, B_2$ અને $B_3$ ને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલા છે. . જ્યારે ત્રણેય બલ્બ પ્રકાશિત થાય ત્યારે એમિટરનું અવલોકન $3\, A$ દર્શાવે છે.

$(i)$ જો બલ્બ $B_1$ ફયુઝ થઈ જાય તો અન્ય બે બલ્બોની પ્રકાશિતતા પર શું અસર થશે ?

$(ii)$ જો બલ્બ $B_2$ ફયૂઝ થઈ જાય તો $A_1, A_2, A_3$ અને $A$ ના અવલોકનમાં અસર થશે ?

$(iii)$ જ્યારે ત્રણેય બલ્બ એકસાથે પ્રકાશિત થાય ત્યારે પરિપથમાં વપરાતો પાવર શોધો. 

1091-28

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$ (i)$ બંને બલ્બ $B_2$ અને $B_3$ નો પ્રકાશ સમાન રહેશે.

$(ii)$ $A_1$ એ $1$ એમ્પિયર દર્શાવશે. $A_2$ એ શૂન્ય દર્શાવશે. $A_3$ એ $1$ ઍમ્પિયર દર્શાવશે તથા $ A$ એ $2$ ઍમ્પિયર દર્શાવશે.

$(iii)$ $P = V I = 4.5 3 = 13.5\, W$

Similar Questions

$1\, \mu\, A =\ldots \ldots \ldots \,m\, A$

$3\;C$  વિધુતભારને વિધુતક્ષેત્રના એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા $15\;J$ કાર્ય કરવું પડતું હોય,વચ્ચે વિધુતસ્થિતિમાનનો તફાવત કેટલો હશે?

એક વિદ્યુતકીટલી $220\, V$ સાથે જોડતાં $1 \,kW$ જેટલો પાવર ખર્ચે છે. તેના માટે વપરાતા ફયૂઝ વાયરનું રેટિંગ($A$ માં) કેટલું રાખવું જોઈએ ? 

નીચે દર્શાવેલ વિધુતપરિપથનો બિંદુ $A$ અને બિંદુ $B$ વચ્ચે સમતુલ્ય અવરોધ કેટલો થાય?

કોઈ એવા વિદ્યુત-પરિપથની રેખાકૃતિ દોરો કે જેમાં એક વિદ્યુતકોષ (સેલ), એક કળ, એક એમીટર અને સમાંતર જોડેલા $4 \,\Omega $ ના બે અવરોધો સાથે શ્રેણીમાં $2\,\Omega $ ના એક અવરોધ હોય જેને સમાંતર એક વૉલ્ટમીટર જોડેલ હોય. $ 2\,\Omega $ અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત તથા $4\,\Omega $ ના બે સમાંતર જોડેલા બે અવરોધોના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત સમાન હશે ? કારણ આપો.