જનીન સંકેતનું નીચે પૈકીનું ક્યું લક્ષણ બેકટેરીયાને પુન:સંયોજીત $DNA$ ટેક્નોલોજી દ્વારા માનવ ઇન્સ્યુલીન નું નિર્માણ કરવા દે છે ?

  • [NEET 2019]
  • A

    જનીન સંકેત અસંદિગ્ધ હોય છે.

  • B

    જનીન સંકેત વ્યર્થ હોય છે. 

  • C

    જનીન સંકેત લગભગ સાર્વત્રિક હોય છે.

  • D

    જનીન સંકેત ચોક્કસ (સ્પેસિફિક) હોય છે.

Similar Questions

જનીન સ્થાને વિકૃતિ પછી સજીવનાં લક્ષણો શેમાં ફેરફાર થવાથી બદલાય છે ?

  • [AIPMT 2004]

સાચી જોડ પસંદ કરો.

એક જ એમિનોએસિડ એક કરતા વધારે સંકેતો દ્વારા નિશ્ચિત થઈ શકે છે આવા સંકેતોને શું કહે છે ?

વૈજ્ઞાનિક કારણો આપો : જનીન સંકેત સાર્વત્રિક છે.

જનીન સંકેત એ..