એક જ એમિનોએસિડ એક કરતા વધારે સંકેતો દ્વારા નિશ્ચિત થઈ શકે છે આવા સંકેતોને શું કહે છે ?

  • A

    વિઘટીત સંકેતો

  • B

    અવનત સંકેતો

  • C

    પ્રારંભિક સંકેતો

  • D

    સમાપ્તિ સંકેતો

Similar Questions

સંકેતો શેમા હોય છે ?

જનીન સંકેત વિશે માહિતી આપો.

નીચે આપેલી વ્યાખ્યા આપો :

$1.$ જનીનિક સંકેત

$2.$ અવનત સંકેતો

નીચેનામાંથી સંકેતોની કઈ જોડો યોગ્ય રીતે તેમના કાર્ય સાથે સંકળાયેલ છે અથવા અમુક એમિનો એસિડ માટેનું સિગ્નલ છે?

  • [AIPMT 2008]

નીચેમાંથી કયો પ્રતિસંકેત શકય નથી ?