સાચી જોડ પસંદ કરો.

  • A

    $AUG -Phe$

  • B

    $UUU -Leu$

  • C

    $UUA -Ser$

  • D

    $GUU -Val$

Similar Questions

નીચેનામાંથી કયો પ્રારંભિક (ઈનિશિયેટર) કોડોન (સંકેત) છે?

પ્રોટીન સંશ્લેષણનાં શૃંખલાની વૃદ્ધિ  અટકે છે. જે .......દ્વારા શકય છે

અર્થહીન સંકેતો કેટલા છે ?

યુકેરિઓટામાં પ્રોટીન સંશ્લેષણ માટેનો પ્રારંભિક સંકેત કયો છે?

  • [AIPMT 1993]

$AGC \,\,ACA\,\,UUU \,\,AUG \,\,CCG \,\,AGC$ ક્રમ છે. નીચેનામાંથી ક્યા વિકલ્પ મુજબ રીડિંગ ફ્રેમ બદલાશે નહિ.