નીચેની ગોઠવણ મેસોઝોઈકયુગના સમયની ગોઠવણી પ્રથમથી નવીનતમ સુધીનો સાચો ક્રમ આપો?

  • A

    જુરાસિક, ટ્રીઆસિક, ક્રિટેસીઅસ

  • B

    ટ્રીઆસિક, જુરાસિક, ક્રિટેસીએસ

  • C

    પરમિઆન, જુરાસિક, ટ્રિઆસિક

  • D

    ડીવોનીઅન, પરમિઆન, જુરાસિક

Similar Questions

કયા સજીવ મૃત્યુ પામી કોલસાના ભંડાર બન્યા?

નીચેનામાંથી ક્યું સાચું મેચ છે. યુગ અને તેના કાળ? 

ડાયનોસોર કયારે ઉદ્દભવ્યા?

ઈર્થીઓસોર......... હતા.

ઉદવિકાસનો સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ પસંદ કરો.

$(I)$ હરીતકણીય વનસ્પતિ પૂર્વજો

$(II)$ રહાનીયા પ્રકારની વનસ્પતિઓ

$(III)$ સાયલોફાયટોન

$(IV)$ વાહકપેશીધારી વનસ્પતિ પૂર્વજો