ડાયનોસોર કયારે ઉદ્દભવ્યા?
સસ્તનોના ઉદ્દવિકાસ પછી
સસ્તનોની સાથે
સસ્તનોથી પણ પહેલાં
સસ્તનો પહેલાં અને પછી તેઓ બન્યાં.
સૌથી મોટો સ્થલીય ડાયનાસોર છે.
ડાયનોસોર કયા સમયે પૃથ્વી પરથી લુપ્ત થઈ ગયા?
ઉદ્દવિકાસનો સંપૂર્ણ ઇતિહાસ ટૂંકમાં દર્શાવો.
મેસોઝોઈક યુગનો ક્રિરેસીઅસ કાળ નીચેનામાંથી કઈ વિશેષતા ધરાવે છે.
નીચેની આકૃતિ ઓળખીને યોગ્ય વિકલ્પ પસંદ કરો.