કયા સજીવ મૃત્યુ પામી કોલસાના ભંડાર બન્યા?
દ્ધિઅંગી
અનાવૃત બીજધારી
સપુષ્પિ
ત્રિઅંગી
$1938$ દક્ષિણ આફ્રિકામાં પકડાયેલી કઈ મત્સ્ય લુપ્ત થયેલી હોવાનું માનવામાં આવે છે?
આશરે કેટલા વર્ષ પહેલા જડબાવિહીન માછલી ઉદભવી?
નીચે ત્રીઅંગીનો પૂર્વજ આપેલ છે.
નીચેની આકૃતિ ઓળખીને યોગ્ય વિકલ્પ પસંદ કરો.
સંપૂર્ણ રીતે પાણીમાં જીવતા સસ્તનો કેટલાં છે ?
વ્હેલ, શ્વાન, ડોલ્ફિન, સીલ, શાર્ક, દરિયાઈ ગાય, હાથી