ઉદવિકાસની દ્રષ્ટિએ સાચો વિકલ્પ પસંદ કરો.
છેલ્લા ઉદવિકાસીય વિકાસમાં વાહક પેશી ધારી વનસ્પતિઓમાંથી સપુષ્પ વનસ્પતિનો ઉદ્દભવ થયો
નીચેનામાંથી ક્યું સાચું મેચ છે. યુગ અને તેના કાળ?