નીચેનામાંથી ક્યું સાચું મેચ છે. યુગ અને તેના કાળ?
પેલિઓઝોઈક -ક્રિસ્ટેસીઅન
મેસોઝોઈક -ડિવોનીઅન
સેનોઝોઈક -પરમીઅન
પેલીઓઝોઈક -કાર્બોનીફેરસ
છેલ્લા ઉદવિકાસીય વિકાસમાં વાહક પેશી ધારી વનસ્પતિઓમાંથી સપુષ્પ વનસ્પતિનો ઉદ્દભવ થયો
નીચેના પૈકી કયું સરિસૃપ અને પક્ષીઓ વચ્ચે જોડતી કડી છે?
ડાયનોસોર્સનો ઉદ્ભવ / ઉદવિકાસ કયા સમયગાળા દરમિયાન થયો હતો?
સિનોઝોઈક ઈરા (era) માં કેટલા period છે?
ઉદવિકાસનો સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ પસંદ કરો.
$(I)$ હરીતકણીય વનસ્પતિ પૂર્વજો
$(II)$ રહાનીયા પ્રકારની વનસ્પતિઓ
$(III)$ સાયલોફાયટોન
$(IV)$ વાહકપેશીધારી વનસ્પતિ પૂર્વજો