ગણ સાન્ત કે અનંત છે તે નક્કી કરો : $\{ x:x \in N$ અને ${x^2} = 4\} $
ગણના બધા જ ઘટકો લખો : $E = \{ x:x$ એ વર્ષનો $31$ દિવસનો ન હોય તેવો મહિનો છે. $\} $
વિધાન સત્ય છે કે અસત્ય તેની ચકાસણી કરો : $\{ a,b\} \not\subset \{ b,c,a\} $
વિધાન સત્ય છે કે અસત્ય તેની ચકાસણી કરો : $\{ a,e\} \subset \{ x:x$ એ અંગ્રેજી મૂળાક્ષરો પૈકીનો એક સ્વર છે. $\} $
વિધાન સત્ય છે કે અસત્ય તેની ચકાસણી કરો : $\{ x:x$ એ $6$ કરતાં નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. $\} \subset \{ x:x$ એ $36$ નો અવયવ હોય તેવી પ્રાકૃતિક સંખ્યા છે. $\} $