જો $P(A)=P(B)$ હોય, તો સાબિત કરો કે $A=B$.
ગણને ગુણધર્મની રીતે લખો : ${\rm{\{ 5,25,125,625\} }}$
ગણ $\left\{\frac{1}{2}, \frac{2}{3}, \frac{3}{4}, \frac{4}{5}, \frac{5}{6}, \frac{6}{7}\right\}$ ને ગુણધર્મની રીતે દર્શાવો.
ચકાસો કે $“\mathrm{CATARACT}”$ શબ્દ લખવા માટેના જરૂરી મૂળાક્ષરો અને $“ \mathrm{TRACT}” $ શબ્દ લખવા માટેના જરૂરી મૂળાક્ષરોનો ગણ સમાન છે.
ગણ દર્શાવે છે ? તમારો જવાબ ચકાસો : દુનિયાના ક્રિકેટના ઉત્તમ અગિયાર બૅટ્સમેનોની ટીમ