ગણ $A = \{ x:x \in R,\,{x^2} = 16$ અને $2x = 6\} $ હોય તો $A= . . . .. $

  • A

    $\phi $

  • B

    $\{14, 3, 4\}$

  • C

    $\{3\}$

  • D

    $\{4\}$

Similar Questions

આપેલા ગણના તમામ ઉપગણો લખો : $\{ a\} $

વિધાન સત્ય છે કે અસત્ય છે તે નક્કી કરો : જો $x \in A$ અને $A \not\subset B$, તો $x \in B$

વિધાન સત્ય છે કે અસત્ય તેની ચકાસણી કરો : $\{ a\}  \in \{ a,b,c\} $

$A=\{1,2,3,4,5,6\}$ લો. ખાલી જગ્યામાં યોગ્ય સંજ્ઞા $\in$ અથવા $\notin$ મૂકો. $ 8\, .......\, A $

અહી $A =\{1,2,3, \ldots \ldots, 10\}$ અને $B=\left\{\frac{m}{n}: m, n \in A, m < n \text { and } \operatorname{gcd}(m, n)=1\right\} $ હોય તો  $n(B)$ ની કિમંત મેળવો.

  • [JEE MAIN 2025]