આપેલામાંથી કયા જનીન સંકેતના ગુણધર્મો છે.

  • A

    એક સંકેત એક જ એમિનો એસિડ માટેનો સંકેત પૂરો પાડે છે.

  • B

    જનીન સંકેત સર્વ વ્યાપી છે.

  • C

    $AUG$ બે કાર્યો કરે છે.

  • D

    આપેલા બધા

Similar Questions

નીચેનામાંથી કયું જનીનિક સંકેત માટે ખોટું છે?

$i.$  કોડોન ટ્રિપ્લેટ છે.  

$ii.$   $64$ કોડોન એમિનો એસિડ માટેનું સાંકેતિકરણ કરે છે.  

$iii.$  જનીનિક સંકેત એ અસંદિગ્ધ છે. 

$iv.$  જનીનિક સંકેત એ વૈશ્વિક છે.

$v.$   $AUG$ એ બેવડું કાર્ય ધરાવે છે.

અવનત સંકેતો વિકૃતિના પ્રમાણમાં ઘટાડો કરે છે તેનુ વૈજ્ઞાનિક કારણ આપો.

અર્થહીન સંકેતનું કાર્ય -

સેલ ફ્રી સિસ્ટમ માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.

નીચેના પૈકી કયો $RNA$ નો એક પ્રકાર નથી ?