નીચેના પૈકી કયો $RNA$ નો એક પ્રકાર નથી ?
સંદેશક - $RNA$
વાહક - $RNA$
રીબોઝોમલ - $RNA$
રીબોઝાઈમ - $RNA$
નીચે $tRNA$ અનુફલક અણુઓ આપેલ છે. આ $tRNA$ સાથે કયાં એમિનો એસિડ જોડાયેલા હોય છે ?
$P\quad Q$
સુકોષકેન્દ્રી સજીવોમાં પ્રોટીનસંશ્લેષણમાં પ્રારંભિક $t-RNA$ કયો અણુ ધરાવે છે?
$tRNA$ પર પ્રતિસંકેત $CCG$ હોય તો આ $tRNA$ કયાં એમિનો એસિડ સાથે જોડાય ?
અવનત સંકેતો વિકૃતિના પ્રમાણમાં ઘટાડો કરે છે તેનુ વૈજ્ઞાનિક કારણ આપો.
અર્થહીન સંકેતનું કાર્ય -