અર્થહીન સંકેતનું કાર્ય -

  • A

    $t - RNA$ પરથી પોલિપેપ્ટાઈડ શૃંખલા છૂટા પાડે છે. 

  • B

    અચોક્કસ એમિનો એસિડ બનાવે છે.

  • C

    જનીનના સંદેશને શાંત કરી પ્રોટીન સંશ્લેષણનું નિયમન કરે છે

  • D

    અર્થવાળા $DNA$ માંથી અર્થહીન $DNA $ માં રૂપાંતર કરે છે

Similar Questions

$t\,-\,RNA$ અનુકૂલક અણુ તરીકેની કાર્ય પદ્ધતિ સંક્ષિપ્તમાં જણાવો.

જનીન સંકેત માટે શું સાચું છે?

પોઈન્ટ મ્યુટેશનના કારણે

એક જ એમિનોએસિડ એક કરતા વધારે સંકેતો દ્વારા નિશ્ચિત થઈ શકે છે આવા સંકેતોને શું કહે છે ?

યુકેરિઓટામાં પ્રોટીન સંશ્લેષણ માટેનો પ્રારંભિક સંકેત કયો છે?

  • [AIPMT 2000]