નીચેનામાંથી કયાં સ્તરનાં કોષોમાં ઘટ્ટ કોષરસ અને એક થી વધુ કોષકેન્દ્ર હોય છે ?
એન્ડોથેસિયમ
અધિસ્તર
પોષકસ્તર
મધ્યસ્તર
બેવડું ફલન એ ………. નું જોડાણ છે.
બેવડું ફલન નોવાસ્ચીન દ્ઘારા ..... માં સૌ પ્રથમ શોધવામાં આવ્યું હતું.
નીચેનામાંથી કયું અંડક જેમાં ભૂણપુટ ઘોડાની નાળ જેવો બને છે અને અંડવાલ તથા અંડછિદ્ર એકબીજાની નજીક હોય છે?
દિવેલામાં અંડક છિદ્રિય પ્રદેશમાં બાહ્ય અંડકાવરણ કોષોનો પ્રસારમાં
ઉભયલિંગી પુષ્પો કે જે કયારેય ખુલતા નથી, તે .... દ્ઘારા દર્શાવવામાં આવે છે.