બેવડું ફલન એ ………. નું જોડાણ છે.
બે અંડકોષ
બે અંડકોષ અને ધ્રુવીય કોષકેન્દ્ર અને પરાગકોષકેન્દ્ર
એક નર જન્યુનું અંડકોષ અને બીજાનું સહાયકકોષ સાથે
એક નર જન્યુનું અંડકોષ અને દ્વિતીય કોષકેન્દ્ર સાથે
ભ્રૂણપુટના કયા કોષ દ્વારા પરાગનલિકા ભ્રૂણપુટમાં દાખલ થાય.
આવૃતબીજધારીમાં ભ્રૂણપોષ એ ..... છે.
બહુકોણીય પ્રકારનો ભ્રૂણપુટ એ ..... હોય છે.
આંકડામાં જોવા મળતું પરાગનયનનું અનુકૂલન ..... પ્રકારનું છે.
બેવડું ફલન એટલે ........