બેવડું ફલન નોવાસ્ચીન દ્ઘારા ..... માં સૌ પ્રથમ શોધવામાં આવ્યું હતું.

  • A

    લિલિયમ અને ફિટીલોરીયા

  • B

    કેરી અને શેરડી

  • C

    પપૈયા અને વટાણા

  • D

    બ્રાસીકા અને કેન્ડીફૂટ

Similar Questions

સપુષ્પી વનસ્પતિઓમાં આદિબીજાણુક કોષ શું ઉત્પન્ન કરે છે?

  • [AIPMT 2003]

એકકીય અજન્યુતા એટલે ........

આવૃત બીજધારીમાં પરાગનલિકા તેના નરજન્યુને ક્યાં મુક્ત કરે ?

  • [AIPMT 2002]

અધોમુખી અંડકમાં અંડછિદ્રની દિશા કઈ હોય છે? .

  • [AIPMT 2002]

ક્રાસિન્યુસેલેટ બીજાંડ.........ધરાવે છે.