ક્યું વાક્ય ખોટું છે?
$I.$ પરાગશયમાં બીજાણુજનક પેશીને દરેક કોષ લધુબીજાણુ ચતુષ્કનું નિર્માણ કરવા માટે સક્ષમ છે.
$II.$ પરાગરજ નર જન્યુજનક દર્શાવે છે.
$III.$ પરાગરજ સામાન્ય રીતે ત્રિકોણીય અને $10-15 \mu m$ - વ્યાસ ધરાવે છે.
$IV.$ સ્પોરોપોલેનીન એક પ્રતિરોધક કાર્બનિક દ્રવ્ય છે. જે ફક્ત જલદ એસિડ અને બેઈઝ દ્વારા જ તોડી શકાય છે.
$ I, II$ ખોટા છે, પરંતુ $III, IV$ સાચાં છે.
$II, V$ ખોટા છે, પરંતુ $I, II$ સાચાં છે.
$I, III$ ખોટા છે, પરંતુ $II, IV$ સાચાં છે.
$II, IV$ સાચા છે, પરંતુ $I, III$ ખોટા છે.
મધ્યસ્તર કયા સ્તરો વચ્ચે આવેલું છે?
લઘુબીજાણુપર્ણ ..... ધરાવે છે.
પરાગરજો સામાન્ય રીતે બહારથી $. .. .. $ માઈક્રોમીટર વ્યાસ ધરાવે છે.
અર્ધીકરણ કયા વિભાજનમાં સારી રીતે જોઈ શકાય છે?
ઘાસમાં પરિપકવ પરાગરજના નિર્માણ માટે લઘુબીજાણુ માતૃકોષમાં શું થાય છે?