વ્યાખ્યા આપો : આથવણકારકો
સૂક્ષ્મજીવો દ્વારા માનવજાતને ઉપયોગી એવાં ઘણાં ઉત્પાદનો ઔદ્યોગિકક્ષેત્રે સંશ્લેષિત કરવામાં આવે છે. પીણાં અને પ્રતિજૈવિક દ્રવ્યો (antibiotics) તેનાં કેટલાંક ઉદાહરણો છે. ઔદ્યોગિકક્ષેત્રે ઉત્પાદન માટે ઉપયોગી સૂક્ષ્મજીવોને મોટાં વાસણો (vessels) માં ઉછેરવામાં આવે છે જેને આથવણકારકો (fermentors) કહે છે
નીચે આપેલ પૈકી સંગત જોડ કઇ છે ?
ઘણા આલ્કોહોલિક પીણાંની બનાવટમાં શા માટે નિસ્યંદીકરણ પદ્ધતિની જરૂરિયાત રહે છે ?
સ્ટ્રેપ્ટોકાઈનેઝનું કાર્ય શું છે ?
સેક્કેરોમાયસિસ સેરેવિસી વિશે સુસંગત વિકલ્પ પસંદ કરો.
યોગ્ય જોડ સૂચવતો વિકલ્પ કયો છે?
કૉલમ $I$ | કૉલમ $II$ |
$1.$ સેકેરોમયસીસ સેરેવીસી | $A.$ રીબોફ્લેવિન બનાવવા |
$2.$ પેનેસિલિયમ નોટેટમ | $B.$ બ્રેડ બનાવવા |
$3.$ આસબિયા ગોસીપી | $C.$ સ્ટેરિન્સ ઉત્પાદન |
$4.$ રાઈઝોપસ નિગ્રિકેન્સ | $D.$ પેનિસિલીન |
$5.$ ટ્રાયકોડર્મા પોલીસ્પોરમ | $E.$ હાયડ્રોક્સિ પ્રોજેસ્ટેરોન |
$6.$ મોનોસ્કસ પુર્પુરિયસ | $F.$ સાયક્લોસ્પોરીન $ -A$ |