$1\, kg$ ખાંડની ખરીદી ક્યાં સસ્તી પડે
ધ્રુવ પર
વિષુવવૃત પર
$45^°$ અક્ષાંશ પર
$40^°$ અક્ષાંશ પર
પૃથ્વીની સપાટી પર ધ્રુવ પાસે ગુરુત્વપ્રવેગનું મૂલ્ય $g$ અને ધુવમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને કોણીય ઝડપ $\omega$ છે. એક પદાર્થનું વજન વિષુવવૃત પર અને ધુવથી $h$ ઊંચાઈ પર સ્પ્રિંગ બેલેન્સ વડે માપવામાં આવે છે.જો બંને સ્થાને વજન સમાન મળતું હોય તો ઊંચાઈ $h$ કેટલી હશે? $( h << R ,$ જ્યાં $R$ એ પૃથ્વીની ત્રિજ્યા છે)
પૃથ્વી ની સપાટી પર $W$ વજન ધરાવતા પદાર્થ નું સપાટી થી $R/2 $ ઊંચાઈએ પદાર્થ નું વજન ( પૃથ્વીની ત્રિજ્યા $=R$ )
$G$ અને $g$ નો તફાવત આપો.
$d$ ઘનતા અને $R$ ત્રિજ્યા ધરાવતા ગ્રહ પર ગુરુત્વ પ્રવેગ કોના સમપ્રમાણમાં હોય ?
પૃથ્વી જેટલી ઘનતા અને ગુરુત્વાકર્ષણ અચળાંક $G$ બમણો ધરાવતા ગ્રહ છે. તો ગ્રહ અને પૃથ્વીના ગુરુત્વપ્રવેગનો ગુણોતર શોધો.