જ્યારે આપણે ક્રિયાશીલ મહાઅણુની વાત કરીએ (દા.ત. પ્રોટીન એ ઉત્સેચક તરીકે, અંતઃસ્ત્રાવો, ગ્રાહી પદાર્થો, એન્ટિબોડી વગેરે) તો કોના પ્રત્યે તે ઉદવિકાસિત થાય છે?
નીચે પૈકી કયું વિધાન મિલરના સંદર્ભમાં ખોટું છે?
પૃથ્વી પર જીવની ઉત્પત્તિ માટે સૌથી વધુ અગત્યતા કોની છે ?
સડતી અને કોહવાતી વસ્તુઓ જેવી કે ઘાસ અને કાદવમાંથી જીવ ઉત્પન્ન થયો છે. આ વાદનું નામ શું છે ?
નીચેનામાંથી કયો વાદ બ્રહ્માંડની ઉત્પત્તિ સમજાવવાનો પ્રયત્ન કરે છે?
નીચેનામાંથી કયું વિધાન ખોટું છે.