સડતી અને કોહવાતી વસ્તુઓ જેવી કે ઘાસ અને કાદવમાંથી જીવ ઉત્પન્ન થયો છે. આ વાદનું નામ શું છે ?
સ્વયંસ્ફુરિત જનનવાદ
પેનસ્પર્મિયા
વિકૃતિવાદ
ઉપાર્જિત લક્ષણોના વારસાનો સિદ્વાંત
ગ્રીક વિચારકોના મત મુજબ જીવના એકમોને શું કહે છે?
પૃથ્વી પર જીવની ઉત્પત્તિ માટે સૌથી વધુ અગત્યતા કોની છે ?
ક્યાં વૈજ્ઞાનિક દ્વારા સ્વયંસ્ફુરિત જનનવાદ કાયમી અવગણવામાં આવ્યો છે?
રાસાયણિક ઉદ્દવિકાસની સંકલ્પના શેના પર આધારિત છે?
મિલરના પ્રયોગની અંતિમ નિપજ કઈ હતી?