નીચેનામાંથી કયું વિધાન ખોટું છે.

  • A

    જીવન એ સજીવોમાં થતી ક્રમિક પ્રક્રિયાઓનું પરિણામ છે.

  • B

    સજીવો કાર્બનિક અને અકાર્બનિક સંયોજનમાં બનેલા છે.

  • C

    જીવ પૂર્વ અસ્તિતત્વ ધરાવતા જીવમાંથી ઉદ્દભવે છે.

  • D

    જનીનો જાતિની સ્થિરતા કે ફેરફારને માટે જવાબદાર નથી.

Similar Questions

ઉપરની આકૃતિમાં $'b'$ શું દર્શાવે છે?

ઉદ્દવિકાસ (evolution) કોને કહે છે ?

પ્રથમ અકોષીય જીવનની રચના લગભગ $. . . . .$ વર્ષ પહેલાં ઉદ્ભવી

કયા જીવ વૈજ્ઞાનિકે સૌથી વધુ તર્ક સંગત જીવની ઉત્પત્તિનો જૈવ રાસાયણિક સિદ્ધાંત આપ્યો?

લુઇસ પાશ્ચર , ઓપેરીન અને હાલ્ડેન નો ફાળો જણાવો.