નીચે પૈકી કયું વિધાન મિલરના સંદર્ભમાં ખોટું છે?

  • A

    મિલર અમેરીકન વૈજ્ઞાનિક હતા.

  • B

    પૃથ્વીના આદિવાતાવરણ જેવી સ્થિતિ પ્રયોગશાળામાં નિર્માણ કરી.

  • C

    તેમણે બંધ ફલાસ્કમાં $CH _{4}, H _{2}, NH _{3}$ અને પાણીની વરાળને મિશ્ર કર્યા. 

  • D

    તેમના પ્રયોગમાં શર્કરા, નાઈટ્રોજન બેઈઝ, રંજકદ્રવ્ય અને ચરબીનું નિર્માણ થયું.

Similar Questions

સજીવનો ઉદ્દભવ

........... વૈજ્ઞાનિકો દ્વારા પ્રાયોગિક રીતે સાબિત કરવામાં આવ્યું કે કાર્બનિક અણુઓ ઉદ્દવિકાસને આઘારે ઉત્પન્ન થયા છે.

પૃથ્વી પર જીવની ઉત્પત્તિ માટે સૌથી વધુ અગત્યતા કોની છે ?

વૈજ્ઞાનિક કારણ આપો : જીવની ઉત્પત્તિના વિવિધ વાદોમાં રાસાયણિક ઉદ્દવિકાસ સૌથી વધુ સ્વીકૃતી પામેલ છે.

ઓપેરિન - હાલ્ડેનના જીવની ઉત્પત્તિ વિશેના મંતવ્ય સમજાવો.