નીચેનામાંથી કયો વાદ બ્રહ્માંડની ઉત્પત્તિ સમજાવવાનો પ્રયત્ન કરે છે?
અજીવજનનવાદ
જીવજનનવાદ
બીગબેંગવાદ
વિશિષ્ટ સર્જનવાદ
ઉપરની આકૃતિમાં $X$ અને $Y$ અનુક્રમે શું દર્શાવે છે?
સડતી અને કોહવાતી વસ્તુઓ જેવી કે ઘાસ અને કાદવમાંથી જીવ ઉત્પન્ન થયો છે. આ વાદનું નામ શું છે ?
વૈજ્ઞાનિક કારણ આપો : જીવની ઉત્પત્તિના વિવિધ વાદોમાં રાસાયણિક ઉદ્દવિકાસ સૌથી વધુ સ્વીકૃતી પામેલ છે.
જીવની ઉત્પત્તિ વિષયક બે વિધાનો નીચે આપેલ છે :
$(a)$ પૃથ્વી ઉપર સૌપ્રથમ ઉદ્ભવ પામેલ સજીવો હરિત દ્રવ્ય વિહીન અને શ્વસન ન કરી શકતા તેમ માનવામાં આવે છે.
$(b)$ પ્રથમ વખત ખોરાક બનાવનારા સજીવો રસાયણસંશ્લેષી હતાં કે જેઓ ક્યારેય ઑક્સિજન મુક્ત કરેલ ન હતો.
ઉપરોક્ત બંને વિધાનો પરથી નીચેના વિકલ્પો પૈકી કયો વિકલ્પ સાચો છે?
જીવન સ્વરૂપોના પૃથ્વી પરના ઈતિહાસના અભ્યાસને શું કહે છે?