સ્થિતિસ્થાપક મર્યાદાની અંદર પદાર્થ પર વિકૃતિ ઉત્પન્ન કરવામાં આવે તો તેની આંતરિક ઉર્જા.....
અચળ રહે
ઘટે
વધે
એકપણ નહી
આકાર વિકૃતિ $\phi$ ના લીધેં પદાર્થના કદ $V$ માં સંગ્રહ થતી. વિકૃતિ ઉર્જા કેટલી ? (shear modulus is $\eta$ )
સમાન દ્રવ્યમાથી બનાવેલા બે તાર $A$ અને $B$ છે. તાર $A$ નો વ્યાસ તાર $B$ કરતાં બમણો અને તાર $A$ ની લંબાઈ તાર $B$ કરતાં $3 $ ગણી છે. બંને પર સમાન બળ લગાવવામાં આવે તો તેમાં સંગ્રહ થતી ઊર્જાનો ગુણોત્તર કેટલો થાય $?$
$0.1\, {m}$ લંબાઈ અને $10^{-6} \,{m}^{2}\;A$ જેટલું આડછેડનું ક્ષેત્રફળ ધરાવતા એક રબરના ગિલોલ દ્વારા $20\, {g}$ ના એક પથ્થરને $0.04\, {m}$ ખેંચીને પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. પ્રક્ષિપ્ત કરેલ પથ્થરનો વેગ $....\,m\,/s$ થશે. (રબરનો યંગ મોડ્યુલસ $=0.5 \times 10^{9}\, {N} / {m}^{2}$)
તાર પરનું તણાવ અચાનક દૂર કરવામાં આવે તો ..
$A$ આડછેદ અને $L$ લંબાઇ ધરાવતા તાર જેનો યંગ મોડ્યુલસ $Y$ છે તેના પર બળ લગાડતાં લંબાઇમાં થતો વધારો $x$ છે, તો કેટલું કાર્ય થાય?