$A$ આડછેદ અને $L$ લંબાઇ ધરાવતા તાર જેનો યંગ મોડ્યુલસ $Y$ છે તેના પર બળ લગાડતાં લંબાઇમાં થતો વધારો $x$ છે, તો કેટલું કાર્ય થાય?

  • A

    $\frac{{YxA}}{{2L}}$

  • B

    $\frac{{Y{x^2}A}}{L}$

  • C

    $\frac{{Y{x^2}A}}{{2L}}$

  • D

    $\frac{{2Y{x^2}A}}{L}$

Similar Questions

એક તાર સ્થિતિસ્થાપક તાર માટે ઉર્જા નું સૂત્ર ____

$Y =7.0 \times 10^{10}\,N / m ^2$ યંગ મોડ્યુલસ ધરાવતો એક એલ્યુમિનિયમનો સળિયો $0.04 \%$ સ્થિતિ સ્થાપક તણાવ (વિકૃતિ) અનુભવે છે. $J/m^3$ માં સંગ્રહાતી ઊર્જા પ્રતિ એકમ ધનફળ છે.

  • [JEE MAIN 2023]

જો તાર પર $Mg$ દળ લગાવતા તેની લંબાઈમાં $l$ વધારો થાય તેના પર થયેલું કુલ કાર્ય કેટલું હશે $?$

તારને ખેંચતા તેમાં સંગ્રહ પામતી સ્થિતિસ્થાપકીય સ્થિતિઊર્જા સમજાવો. 

સ્થિતિસ્થાપકીય સ્થિતિઊર્જા ઘનતા કોને કહે છે ? તેનું સૂત્ર અને પારિમાણિક સૂત્ર લખો.