આકાર વિકૃતિ $\phi$ ના લીધેં પદાર્થના કદ $V$ માં સંગ્રહ થતી. વિકૃતિ ઉર્જા કેટલી ? (shear modulus is $\eta$ )
$\frac{\phi^2 V}{2 \eta}$
$\frac{\phi V^2}{2 \eta}$
$\frac{\phi^2 v}{\eta}$
$\frac{1}{2} n \phi^2 V$
સ્થિતિસ્થાપક મર્યાદાની અંદર પદાર્થ પર વિકૃતિ ઉત્પન્ન કરવામાં આવે તો તેની આંતરિક ઉર્જા.....
$20\,m$ લંબાઈના અને $2\,cm$ ખેંચાણ ધરાવતા એક સ્ટીલના તારમાં સંગ્રહિત સ્થિતિસ્થાપક સ્થિતિઊર્જા $80\,J$ છે. તારના આડછેદનું ક્ષેત્રફળ ........ $mm ^2$ થશે. $\left( y =2.0 \times 10^{11}\,Nm ^{-2}\right.$ છે.)
સમાન દ્રવ્યના અને સમાન વ્યાસ ધરાવતા બે તાર પર $F$ બળ લગાડતા તારની લંબાઇમાં થતો વધારો $l$ અને $2l $ છે. તેના પર થતા કાર્યનો ગુણોત્તર કેટલો થાય?
તારને શિરોલંબ લટકાવીને તારને છેડે $200\;N$ નું વજન જોડીને ખેંચવામાં આવે છે. વજન તારને $1\, mm$ સુધી ખેંચે, તો તારમાં સંગ્રહિત સ્થિતિસ્થાપક ઊર્જા ($J$ માં) કેટલી હશે?
$Y =7.0 \times 10^{10}\,N / m ^2$ યંગ મોડ્યુલસ ધરાવતો એક એલ્યુમિનિયમનો સળિયો $0.04 \%$ સ્થિતિ સ્થાપક તણાવ (વિકૃતિ) અનુભવે છે. $J/m^3$ માં સંગ્રહાતી ઊર્જા પ્રતિ એકમ ધનફળ છે.