વિદ્યુત ફલક્સ ધન, ઋણ અને શૂન્ય ક્યારે ગણાય ? તે સમજાવો ?
એક લાંબા પોલા નળાકારના ઉપરના અડધા ભાગમાં ઘન સપાટી વિદ્યુતભાર $\sigma $ અને નીચેના અર્ધ ભાગમાં ઋણ સપાટી-વિદ્યુતભાર $-$$\sigma $ રહેલ છે.નળાકારને ફરતે વિદ્યુતક્ષેત્ર રેખાઆકૃતિ ______ જેવી દેખાશે. (આકૃતિ રેખાકૃતિ સૂચવે છે અને તેઓ એક જ સ્કેલ પર દોરેલી નથી.)
જો બંધ સપાટી પર $\oint_s \vec{E} \cdot \overrightarrow{d S}=0$, તો
ગૉસિયન સપાટી (પૃષ્ઠ) કોને કહે છે ?
આપેલ ગોળીય પૃષ્ઠમાંથી પસાર થતું વિદ્યુતક્ષેત્રના ફલ્કસ ગણતરી કરવા માટે લીધેલ વિદ્યુતક્ષેત્ર કયાં વિદ્યુતભારોના કારણે ઉત્પન્ન થશે?
જો બંધ પૃષ્ઠમાં દાખલ થતું અને બહાર આવતું ફલક્સ અનુક્રમે $\phi_1$ અને $\phi_2$ છે. પૃષ્ઠની અંદરની બાજુએ વિદ્યુતભાર ........ હશે.