એક લાંબા પોલા નળાકારના ઉપરના અડધા ભાગમાં ઘન સપાટી વિદ્યુતભાર $\sigma $ અને નીચેના અર્ધ ભાગમાં ઋણ સપાટી-વિદ્યુતભાર $-$$\sigma $ રહેલ છે.નળાકારને ફરતે વિદ્યુતક્ષેત્ર રેખાઆકૃતિ ______ જેવી દેખાશે. (આકૃતિ રેખાકૃતિ સૂચવે છે અને તેઓ એક જ સ્કેલ પર દોરેલી નથી.)

  • [JEE MAIN 2015]
  • A
    115-a981
  • B
    115-b981
  • C
    115-c981
  • D
    115-d981

Similar Questions

ત્રણ ધન $q$ મૂલ્યના વિજભાર ત્રિકોણના શિરોબિંદુ પર પડેલા છે.તેની પરિણામી બળ રેખા કેવી દેખાય?

  • [AIEEE 2012]

$+ q$ વિદ્યુતભાર $L$ લંબાઈના સમઘનના કેન્દ્ર પર મૂકેલો છે, તો સમઘનમાંથી કેટલું ફ્લક્સ પસાર થાય?

  • [AIPMT 1996]

કોઈ વિભાગનું વિદ્યુતક્ષેત્ર $\overrightarrow{ E }=\frac{2}{5} E _{0} \hat{ i }+\frac{3}{5} E _{0} \hat{ j }$ છે, જ્યાં $E _{0}=4.0 \times 10^{3}\, \frac{ N }{ C }$ છે. $Y - Z$ સમતલમાં $0.4 \,m ^{2}$ ક્ષેત્રફળ ધરાવતી સપાટીનું વિદ્યુતફ્લક્સ ....... $Nm ^{2} C ^{-1}$ હશે. 

  • [JEE MAIN 2021]

ગોળા અંદર વિદ્યુતભાર $+ 2 × 10^{-6}\ C, -5 × 10^{-6}\ C, -3 × 10^{-6}\ C, +6 × 10^{-6}\ C$ હોય,તો ગોળામાંથી કેટલું ફલ્‍કસ પસાર થાય?

બંધ પૃષ્ઠની અંદરની બાજુએ $20\ \mu C$ નો વિદ્યુતભાર મૂકવામાં આવે તો પૃષ્ઠ સાથે સંકળાયેલ ફલક્સ છે. જો $\, 80\ \mu C$ બંને વિદ્યુતભાર પૃષ્ઠની અંદરની બાજુએ ઉમેરવામાં આવે તો ફલક્સમાં થતો ફેરફાર....... છે.