ગતિમાન પદાર્થનો કોઈ પણ સમયગાળામાં સરેરાશ પ્રવેગ અને પ્રવેગ સમાન ક્યારે લઈ શકાય ?

Similar Questions

નીચે આકૃતિમાં આપેલ આલેખો માટે યોગ્ય પરિસ્થિતિ સૂચવો. 

પ્રવેગ ધન, ઋણ અને શૂન્ય હોય તે માટેના સ્થાન $x\to $ સમય $t$ ના આલેખો દોરો.

એક પારિમાણિક ગતિ કરતાં કણે કાપેલું અંતર સમય $t$ પર $\mathrm{x}^{2}=\mathrm{at}^{2}+2 \mathrm{bt}+\mathrm{c}$ મુજબ આધાર રાખે છે. જો કણનો પ્રવેગ કાપેલા અંતર $\mathrm{x}$ પર  $\mathrm{x}^{-\mathrm{n}}$ મુજબ આધાર રાખે છે, જ્યાં $n$ પૂર્ણાંક છે, તો $\mathrm{n}$ નું મૂલ્ય કેટલું હશે?

  • [JEE MAIN 2020]

કોઈ પણ સમયગાળા માટે પ્રવેગ $\to $ સમયના આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ શું દર્શાવે છે ? 

આપેલ આલેખ વેગ વિરુદ્ધ સ્થાનાંતર નો વક્ર દર્શાવે છે.તો નીચેનામાથી કયો આલેખ પ્રવેગ વિરુદ્ધ સ્થાનાંતર ના વક્ર માટે સાચો છે?

  • [IIT 2005]