પ્રવેગ ધન, ઋણ અને શૂન્ય હોય તે માટેના સ્થાન $x\to $ સમય $t$ ના આલેખો દોરો.
નિયમિત પ્રવેગી ગતિ માટે સરેરાશ પ્રવેગનું મૂલ્ય સ્થાનાંતરના ગાળા માટે મળેલ પ્રવેગના મૂલ્ય જેટલું હોય છે. ધારો કે પદાર્થનો $t=0$ સમયે વેગ $v_{0}$ અને $t=t$ સમયે વેગ $v$ હોય તો, સરેરાશ પ્રવેગ $\bar{a}=\frac{v-v_{0}}{t}$ મળે.
અને પ્રવેગ $a \rightarrow$ સમય $t$ ના આલેખો નીચે મુજબ મળે.
ટ્રેન ના સફર દરમ્યાન મહત્તમ પ્રવેગ કેટલા..........$km h^{-2}$ મળે?
નીચે આકૃતિમાં આપેલ આલેખો માટે યોગ્ય પરિસ્થિતિ સૂચવો.
આકૃતિમાં બતાવ્યા પ્રમાણે પ્રવેગ-સમય $(a-t)$ આસેખ માટે, $t=0$ થી $t=6 \,s$ માં કણના વેગમાં .......... $m / s$ ફેરફાર થાય?
નીચે આપેલી ખાલી જગ્યાઓ પૂરો :
$(a)$ જો કણે કાપેલું અંતર શૂન્ય હોય તો તેનું સ્થાનાંતર ....... હોય.
$(b)$ નિયમિત પ્રવેગ $a$ સાથે ગતિ કરતાં એક પદાર્થ માટે $\Delta t$ સમયગાળા દરમિયાન વેગમાં થતો ફેરફાર .........
$(c)$ પદાર્થના સ્થાનમાં થતાં ફેરફારના સમયદરને .......... કહે છે.
$x$ - અક્ષની સાપેક્ષે ગતિ કરી રહેલા કણોનો વેગ $(v)$ તેના સ્થાન $x$ સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ બદલાય છે. કણનો પ્રવેગ $(a)$ એ સ્થાન $(x)$ સાથે શેના તરીકે બદલાય છે ?