એક પારિમાણિક ગતિ કરતાં કણે કાપેલું અંતર સમય $t$ પર $\mathrm{x}^{2}=\mathrm{at}^{2}+2 \mathrm{bt}+\mathrm{c}$ મુજબ આધાર રાખે છે. જો કણનો પ્રવેગ કાપેલા અંતર $\mathrm{x}$ પર  $\mathrm{x}^{-\mathrm{n}}$ મુજબ આધાર રાખે છે, જ્યાં $n$ પૂર્ણાંક છે, તો $\mathrm{n}$ નું મૂલ્ય કેટલું હશે?

  • [JEE MAIN 2020]
  • A

    $9$

  • B

    $6$

  • C

    $4$

  • D

    $3$

Similar Questions

ચલ બળની અસર હેઠળ એક કણ એક પરિમાણમાં ( $x$ અક્ષ પર) ગતિ કરે છે. તેનું પ્રારંભિક સ્થાન ઉગમબિંદ્દુની જમણી બાજુ $16 \mathrm{~m}$ પર છે. તેના સ્થાનનો સમય $(\mathrm{t})$ સાથેનો ફેરફાર $(x), x=-3 \mathrm{t}^3+18 \mathrm{t}^2+16 \mathrm{t}$, જ્યા જ્યા $x$ mમાં અને $\mathrm{t}$ સેકન્ડમાં છે, મુજબ દર્શાવવામા આવે છે. જ્યારે તેને પ્રવેશ શૂન્ય થાય તે વખતે તેનો વેગ_________$\mathrm{m} / \mathrm{s}$. હશે.

  • [JEE MAIN 2024]

અચળ પ્રવેગનો અર્થ એટલે $x\to t$ ના આલેખનો ઢાળ અચળ હોય. સાચું કે ખોટું ? 

એક પદાર્થનો વેગ વિરુધ્ધ સમયનો આલેખ આપેલ છે.તો તેના માટે મહત્તમ પ્રવેગ કેટલા.......$\mathrm{cm/sec}^{2}$ મળે?

જો ગતિમાન પદાર્થનો પ્રવેગ શૂન્ય હોય, તો $x \to t$ નો આલેખ દોરો.

કણ માટે પ્રવેગ વીરૂધ સમયનો ગ્રાફ આપેલ છે તો તેના માટે વેગ વિરૂધ સમયનો ગ્રાફ કેવો મળે?