જ્યારે અમર્યાદિત સ્ત્રોતની હાજરી હોય ત્યારે કયા સ્વરૂપમાં વૃદ્ધિ જોવા મળે છે ?
નીચે વસતિવૃદ્વિ વક્ર આપેલ છે. $P$ અને $Q$ ના સમીકરણો ઓળખો.
દર મિનિટે ઉછેરતા બૅક્ટરિયાને સમયની સામે લઘુગુણકીય આલેખ દોરવામાં આવે તો તે કયા આકારનો હશે?
મનુષ્ય સહિત સસ્તન પ્રાણીઓમાં વૃદ્ધત્વનું કારણઃ-
વસ્તીમાં વૃદ્ધિનું કારણઃ-
કોઈ વસ્તીમાં નેટાલીટીથી શું ફેરફાર આવશે ?