Verhulst - pearl logistic growth ......... વડે દર્શાવાય.
$N_t = N_Oe^{rt}$
$\frac{dN}{dt}=rN (\frac{K-N}{K})$
$\frac{dN}{dt}=rN$
$N_{t+1} = N_t+[(B+I) - (D+E)]$
લોજીસ્ટીક મૉડલને અનુસરીને વસ્તીનો વૃદ્ધિ દર શૂન્યને બરોબર ક્યારે થશે ? લોજીસ્ટીક મૉડલ આપેલ સમીકરણ : $dN|dt = rN(1 -N/k)$
નીચે આપેલા વૃદ્ધિ વક્ર વિશે ચર્ચા કરો.
વસતિનાં કદમાં બદલાવ કોણ પ્રેરે છે ?
આપેલ આકૃતિમાં $a$ અને $b$ અનુક્રમે.........દર્શાવે છે ?
નીચે વસતિવૃદ્વિ વક્ર આપેલ છે. $P$ અને $Q$ ના સમીકરણો ઓળખો.