$J-$ આકારના વૃદ્ધિ, વળાંક માટે શું સાચું છે.
ઘાતાંકીય તબક્કો લંબાયેલ હોય છે.
વસતિ કદીયે વહન ક્ષમતાને ઓળંગતી નથી.
વસતિમાં નિષ્ક્રયતા આકસ્મિક ખરાબી) જોવા મળે છે.
વસતિ ભાગ્યેજ સંતુલન સ્થિતિઓ પહોંચે છે.
આપેલ આકૃતિમાં $a,b,c,$ તેમાંથી $b$ અને $c$ તને ઓળખો.
દરેક મિનિટે વૃદ્ધિ પામતાં બેક્ટેરિયાનો સેમીલોગ સમય વિરુદ્ધ દોરેલો છે. તો ગ્રાફનો આકાર કેવો હોય છે?
મહત્તમ વૃદ્ધિદર શેમાં જોવા મળે છે?
આપેલ જોડકા યોગ્ય રીતે જોડો.
કોલમ $- I$ | કોલમ $- II$ |
$(a)$ વસ્તી ગીચતા | $(i)$ ડેમોગ્રાફી |
$(b)$ નેટાલીટી | $(ii)$ જન્મદર |
$(c)$ મૃત્યુદર | $(iii)$ વસ્તીમાં ઘટાડો |
$(d)$ વસ્તીવિદ્યા | $(iv)$ એકમ વિસ્તાર અને એકમ કદમાં રહેલ કુલ સજીવોની સંખ્યા |